lodingImage

Change Background Color

Change Background Color

About Us

Government Arts College Tilakwada was started in 2016 in Tilakwada taluka of Narmada district by the education department of Gujarat state. This college is affiliated to Veer Narmad South Gujarat University. The main objective of our institution is to make the students intellectually competent, honest and financially empowered along with education.
Tilakwada taluka is a developing taluka on the banks of river Narmada. The area is a rural area with diverse natural resources amidst socio-economic challenges.

Vision & Mission

The training and education is imparted here to enable the students to participate in the development of the nation along with the economic development by doing constructive work by developing rural areas and progressing in real life for their all-round development. College provides all the infrastructural facilities related to an educational institution to enable youth to compete with the outside world and be successful in a competitive age.

Change Background Color

Principal Desk

Dr.Kaushi M Chawda

I/C Principal

ITI Principal

સરકારી વિનયન કૉલેજ તિલકવાડા. તા. તિલકવાડા, જિ. નર્મદામાં આપનું સ્વાગત છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2016 માં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં, સરકારી વિનયન કૉલેજ તિલકવાડાની શરૂઆત કરવામાં આવી.આ કૉલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે.
અમારી સંસ્થાનો મુખ્ય હેતુ વિધાર્થીઓને શિક્ષણની સાથે બૌદ્ધિક રીતે સક્ષમ,પ્રામાણિક અને આર્થિક સશક્ત બનાવવાનો છે.તિલકવાડા તાલુકો નર્મદા નદીના કિનારે આવેલો વિકાસશીલ તાલુકો છે. આ વિસ્તાર આર્થિક-સામાજિક પડકારો વચ્ચે વિવિધ કુદરતી સંશાધનો ધરાવતો ગ્રામીણ વિસ્તાર છે. વિદ્યાર્થીઓ આર્થિક વિકાસની સાથે-સાથે ગ્રામીણ વિકાસ કરી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બની રચનાત્મક કાર્ય કરે અને વાસ્તવિક જીવનમાં આગળ વધી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવી તાલીમ અને શિક્ષણ અહીં પ્રદાન કરવામાં આવે છે.બહારની દુનિયા સાથેની સ્પર્ધામાં અને સ્પર્ધાત્મક યુગમાં યુવાનોને સક્ષમ બનાવવા માટે એક શૈક્ષણિક સંસ્થાને લગતી તમામ માળખાકીય સુવિધાઓ કૉલેજ પૂરી પાડે છે. વિદ્યાર્થીઓનાં જીવન ઘડતર માટે હું, મારા તમામ સ્ટાફ સાથે વિકાસલક્ષી અને કૌશલ્યવર્ધક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ કરવાની ખાતરી આપું છું.. આભાર કૉલેજની વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો આભાર.

Change Background Color

Change Background Color

Change Background Color

વિદ્યાર્થીઓનાં જીવન અને શૈક્ષણિક ઘડતર

અમારી સંસ્થાનો મુખ્ય હેતુ વિધાર્થીઓને શિક્ષણની સાથે બૌદ્ધિક રીતે સક્ષમ,પ્રામાણિક અને આર્થિક સશક્ત બનાવવાનો છે.